રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 : Rajkot Mahanagarpalika દ્વારા વિવિધ જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 25-06-2024, મંગળવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટ ટાઈટલ | રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 |
પોસ્ટ નામ | વિવિધ |
કુલ જગ્યા | 16 |
સંસ્થા | રાજકોટ મહાનગરપાલિકા |
અરજી છેલ્લી તારીખ | 25-06-2024 |
ઓફિશિયલ વેબસાઈટ | www.rmc.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
RMC ભરતી 2024
જે મિત્રો Rajkot Municipal Corporation ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ એક સારો મોકો છે. ભરતીની તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, અરજી પ્રકાર વગેરે બાબતો માટે આ લેખ જુઓ.
આ પણ ખાસ વાંચો:
NEET ગ્રેસ માર્કસ રદ: હવે 23 જૂને યોજાશે RE-NEET પરીક્ષા
જરૂરી લાયકાત
પોસ્ટ નામ | કુલ જગ્યા | લાયકાત |
નાયબ કાર્યપાલ ઇજનેર (સિવિલ) | 02 | શૈક્ષણિક : બી.ઈ. સીવીલ તથા 5 વર્ષનો અનુભવ અથ્હવા ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર તથા 7 વર્ષનો અનુભવ પગાર : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર 64,700/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. 53,100-1,67,800 (પે મેટ્રિક્સ લેવલ 9) આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વય મર્યાદા : 21 થી 35 વર્ષ |
આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | 09 | શૈક્ષણિક : બી.ઈ. સીવીલ પગાર : પાંચણ વર્ષ માટે ફિક્સ પગાર 53,700/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. 44,900-1,42,400 (પે મેટ્રિક્સ લેવલ 8) આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વય મર્યાદા : 18 થી 35 વર્ષ |
આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ) | 01 | શૈક્ષણિક : બી.ઈ. મિકેનીકલ પગાર : પાંચણ વર્ષ માટે ફિક્સ પગાર 53,700/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. 44,900-1,42,400 (પે મેટ્રિક્સ લેવલ 8) આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વય મર્યાદા : 18 થી 35 વર્ષ |
એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | 04 | શૈક્ષણિક : ડિપ્લોમાં ઇન સિવિલ એન્જીનીયર પગાર : પાંચણ વર્ષ માટે ફિક્સ પગાર 51,000/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. 39,900-1,26,600 (પે મેટ્રિક્સ લેવલ 7) આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વય મર્યાદા : 18 થી 33 વર્ષ |
અરજી ફી
બિન અનામત અને બિન અનામત મહિલા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 500/- (પાંચસો) અને અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 250/- (બસ્સો પચાસ પુરા) માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈનના માધ્યમથી ભરવાના રહેશે.
નોંધ: લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ નોટીફીકેશનમાં આપેલ તમામ વિગતો ધ્યાન પૂર્વક વાંચી પછી જ ઓનલાઈન અરજી કરવી.
જાહેરાત જુઓ | અહીંથી વાંચો |
ઓનલાઈન અરજી કરો | અહીંથી અરજી કરો |
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો