NHM જામનગર ભરતી 2024

NHM જામનગર ભરતી 2024 : Jamnagar Mahanagarpalika આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન હેઠળ તદ્દન હંગામી ધોરણે એ.એન.એમ., ફાર્માસીસ્ટ-ડેટા આસીસ્ટન્ટ તથા મેડીકલ ઓફિસર (એમ.બી.બીએસ.) UHWC, આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર મેલ / ફીમેલની 11 માસ માટે કરાર આધારિત ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

NHM જામનગર ભરતી 2024

પોસ્ટ ટાઈટલજામનગર મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટ નામNHM જામનગર ભરતી 2024
કુલ જગ્યા37
સંસ્થાJamnagar Municipal Corporation
ઓફિશિયલ વેબસાઈટmcjamnagar.com
અરજી પ્રકારઓનલાઈન

Jamnagar Mahanagarpalika Bharti 2024

જે મિત્રો જામનગર મહાનગરપાલિકા અંતર્ગત ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે નીચે મુજબ છે.

કેડરજગ્યાલાયકાતમહેનતાણું
એ.એન.એમ.18સરકાર man એફએચડબલ્યું / એ.એન.એમ.નો કોર્ષ કરેલો હોવો જોઈએ. બેઝીક કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાત નર્સિંગ કાઉન્સેલમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ.15.000/-
ફાર્માસીસ્ટ-ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે.)4ઉમેદવારે માન્ય કોલેજ / યુનિવર્સીટીમાંથી બેચરલ ઓફ ફાર્માસીસ્ટ / ડીપ્લોમાં ફાર્માસીસ્ટ કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની ફાર્માસીસ્ટ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ.16,000/-
મેડીકલ ઓફીસર (એમ.બી.બી.એસ.) (UHWC)10MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન75,000/-
આયુષ મેડીકલ ઓફીસર (પુરૂષ) (આર.બી.એસ.કે.)2ઉમેદવારે માન્ય કોલેજ / યુનિવર્સીટીમાંથી BAMS / BSAM / BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદિક / હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ.31,000/-
આયુષ મેડીકલ ઓફીસર (ફીમેલ) (આર.બી.એસ.કે.)3ઉમેદવારે માન્ય કોલેજ / યુનિવર્સીટીમાંથી BAMS / BSAM / BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદિક / હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ.31,000/-

તમામ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત છે. જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઉપલબ્ધ ફંડને આધારિત રહેશે. કાયમી જગ્યાઓ ભરતા આ જગ્યાઓ રદ થવા પાત્ર રહેશે.

આ પણ ખાસ વાંચો:

NEET ગ્રેસ માર્કસ રદ: હવે 23 જૂને યોજાશે RE-NEET પરીક્ષા

GSRTC અમદાવાદ ભરતી 2024

એ.એન.એમ.ની જગ્યાઓ માટેની જાહેરાત સંભવિત ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવા હેતુસર છે. હાલ ઉપલબ્ધ મેરીટ પ્રતિક્ષાયાદી પૂર્ણ થયા બાદ આ જાહેરાત પૈકીની મેરીટ પ્રતિક્ષાયાદીમાંથી પસંદગી કરવામાં આવશે.

દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટ ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ નહિ કરેલ હોય તો અરજી રદ થવા પાત્ર રહેશે.

નોંધ : લાયકાત ધરવતા તમામ ઉમેદવારો સૌપ્રથમ જાહેરાતમાં દર્શાવેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચો અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરો

NHM જામનગર ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો આરોગ્ય સાથી પોર્ટલ (arogyasathi.gujarat.gov.in) પર જઈને ઉપરોક્ત જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM જામનગર ભરતી 2024 અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી છેલ્લી તારીખ : 21-06-2024

જાહેરાત વાંચોઅહીંથી વાંચો
ઓનલાઈન અરજી કરોઅહીંથી અરજી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment