GSSSB CCE આન્સર કી 2024

GSSSB CCE આન્સર કી 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ઓફિશિયલ વેબસાઈટમાં જાહેર કરવામાં આવી છે. જે મિત્રોએ પરીક્ષા આપી છે તે ઉમેદવારો પ્રોવિઝનલ આન્સર કી જોઈ લેવી.

GSSSB CCE આન્સર કી 2024

જાહેરાત ક્રમાંક 212/202324 – ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group A and Group B) Combined Competitive Examination) તારીખ 01-04-2024 થી તારીખ 20-05-2024 CBRT (Computer Based Response Sheet) પદ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key-Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ આવેલ છે.

ઉમેદવારોએ આ લીંક ઉપર ક્લિક કરીને પોતાની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સશીટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધો / સૂચન હોત તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર – પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.

GSSSB CCE પ્રોવિઝનલ આન્સર કી 2024

પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગેની ./ Step by Step ગાઈડ વાંધા સૂચનાઓ નીચે મુજબ છે. જે ઉમેદવારોએ વાંધા સૂચન દરમિયાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે.

પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન તારીખ 17-06-2024, 23:55 કલાક સુધી કરી શકાશે.

આ પણ ખાસ વાંચો:

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

NHM જામનગર ભરતી 2024

પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજીયાત છે. અન્ય કોઈ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહી.

CBRTમાં હાજર રહેલ ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકે છે.

ઉમેદવાર એક કરતા વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકે છે.

ઉમેદવારે પોતાની Provisional Answer Key-Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે.

આન્સર કી ડાઉનલોડ કરોઅહીંથી વાંચો
ઓફિશિયલ પરિપત્ર જુઓઅહીંથી અરજી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment